Maruti Suzuki Alto 2010 Hybrid Year
38 days old.
Make Maruti Suzuki
Model Alto
Kms 130000
Price ₹ 1,60,000
Fuel Type CNG & Hybrids
City Makarba, Ahmedabad
Condition Used
વેચવાની છે: મારુતિ સુઝુકી અલ્ટો LXi (CNG + પેટ્રોલ) છેલ્લા ૩ થી ૪ વર્ષથી ડેઇલી ઓફિસ જવા-આવવા માટે એક હાથે વપરાયેલી અને ખૂબ જ સારી રીતે સાચવેલી કાર વેચવાની છે. વેચવાનું કારણ: ઘરમાં નવી બલેનો (Baleno) ગાડી લીધી હોવાથી આ અલ્ટો ગાડી વેચવાની છે. ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી, બસ લો અને ચલાવો! મુખ્ય ખાસિયતો અને કન્ડિશન: મોડેલ: 2010 (Alto LXi) ઇંધણ (Fuel): CNG + Petrol (સુપર માઇલેજ / એવરેજ) ઓનર: 4th Owner વીમો (Insurance): થર્ડ પાર્ટી વીમો ચાલુ (હમણાં જ ૧ મહિના પહેલાં રિન્યુ કરાવેલ છે) સર્વિસિંગ: દર ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ કિમીએ નિયમિત ટાઈમ-ટુ-ટાઈમ ઓઈલ અને ફૂલ સર્વિસ કરાવેલી છે. એન્જિન & એસી: પાવરફુલ એન્જિન અને સુપર ચિલ્ડ એસી (AC). નવા પાર્ટ્સ & કામ: બંને ઓરિજિનલ નવી હેડલાઈટ્સ નાખેલી છે. બંને નવા સસ્પેન્શન નાખેલાં છે. સસ્પેન્શનનું આખું કામ હમણાં જ નવું કરાવેલું છે. રેસેન્ટ્લી clutch પ્લેટ નું ભી કામ કર્યુ છે. ગાડી કન્ડિશન: એકદમ ટિપ-ટોપ, નોઈઝ-ફ્રી અને સુપર સ્મૂથ ડ્રાઇવિંગ. કિંમત (Price): ₹1,50,000/- (સામાન્ય વ્હીલ સાથે) ₹1,60,000/- (મેગવીલ / Alloy Wheels સાથે)
Analyzing this listing for you...
Certified Yes
Rs. 150000 Hyundai Eon Makarba, Ahmedabad 44700 kms
Rs. 150000 Renault Scala Makarba, Ahmedabad 135000 kms
Rs. 160000 Maruti Suzuki Alto Makarba, Ahmedabad 130000 kms
Rs. 165000 Volkswagen Polo Makarba, Ahmedabad 85000 kms
Rs. 150000 Renault KWID Makarba, Ahmedabad 97000 kms
Rs. 150000 Maruti Suzuki Alto Makarba, Ahmedabad 105000 kms