Hyundai I10 2014 Cng & Hybrids Well Maintained
2 days old.
Make Hyundai
Model i10
Kms 107000
Price ₹ 2,00,000
Fuel Type CNG & Hybrids
City Mahendranagar, Morbi
Condition Used
2014 Model 4th owner Good Condition Genuine KM 4 Apollo Tyres Brand New મે હજુ લીધી એના ૩ મહિના થયા છે મને ફાવતી નથી એટલે વેચવી છે મારા નામે જ ગાડી છે RC Book માં ખાતે થઈ એની તારીખ પણ આવે છે જોય લેવાનું ૩ મહિના થયા છે. વીમો ચાલુ છે. મ્યુઝિક સીસ્ટમ ચાલુ છે. sequential CNG છે. સાદી નહી. સીટકવર નવા છે. બધું કોમ્પ્લેટ છે ગાડી માં કોઈ પ્રોબ્લેમ નથી હું દરોજ ૬૦ km ચલાવું છું. જેને લેવી હોય એને જોયા પછી ભાવ થાશે મેસેજ કે ફોન માં ભાવ માટે કેહવુ નહી. જોવા માટે સિરામિક પ્લાઝા ૧ વિશાલ furniture ની બાજુ માં આવવાનું રહેશે મોરબી-૨ મોરબી. ફોટા જેટલા હતા એટલા મૂકી દીધા છે બીજા ફોટો નથી. અત્યાર ની કંડીશન ના તાજા પાડી ને મૂકેલા છે એટલે ફોટા માટે કેહવુ નહી રૂબરૂ જોય લેવી. ૯-૯/૦-૪)૮&૪-૫(૦/૩#૨ મોબાઈલ નંબર માં ફોન કરી લેવો. ભાવ માં ઓનલી માન સન્માન થશે bike ના ભાવે મેસેજ કરવા નહી
Analyzing this listing for you...
Certified Yes
Rs. 200000 Hyundai I10 Mahendranagar, Morbi 107000 kms
Rs. 60000 Maruti Suzuki Wagon-R Mahendranagar, Morbi 128392 kms
Rs. 100000 Maruti Suzuki Baleno Mahendranagar, Morbi 80000 kms