Maruti Swift Desire Cng
1 days old.
Make Maruti Suzuki
Model Dzire
Kms 161000
Price ₹ 2,00,000
Fuel Type CNG & Hybrids
Condition Used
રિવર્સ કેમેરો છે, CNG ના એક બાટલામાં 230-250 સુધી ચાલે છે, કંપની ની બંને ચાવી છે. May - 2025 માં 157600 એ MOTUL નું ઓઈલ બદલાવેલ છે. અત્યારે 161 જેટલી ચાલેલી છે. Nov 26 સુધી Insurance છે. જૂનાગઢ થી 25 કિમી માં જોવા મળશે. ભાવ માટે ગાડી જોયા પછી થોડું માન રાખવામાં આવશે.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 100000 Tata Manza Lakshminagar, Junagadh 100000 kms
Rs. 200000 Maruti Suzuki Dzire Lakshminagar, Junagadh 161000 kms