Hyundai Eon Meghna Plus Selling Best Condition..
Fresh!
Make Hyundai
Model Eon
Kms 89000
Price ₹ 1,85,000
Fuel Type Petrol
City Gurukul Society, Gandhidham
Condition Used
•4 ટાયર 5 થી 6 મહિના જૂના છે બિલ મળી જશે સાથે સ્પેર વ્હીલ,જેક પણ છે. • 2 ચાવી ઓરિઝનલ સેન્ટ્રલ લોક રિમોટ સાથે. •એન્ડ્રોઇડ મ્યુઝિક સીસ્ટમ જેમાં બ્લુથુથ, વાઈફાઇ, યુટ્યુબ. જેવી સિસ્ટમ છે.. •રિવર્સ કેમેરા અને કોલિંગ માટે માઇક પણ છે. •આગળ પાછળ સીટ ના આસનીયા તકિયા લાગેલ છે.. •કાચ ગરમ ના થાય તે માટે બ્લેક નેટ ગ્લાસ માં લગાવેલ છે. હ્યુન્ડાઈ ની ઇઓન કાર ઘરઘરાઉ જે ટીપટોપ કંડીશન માં ભરોસા લાયક કાર છે અમારે ગાડી નાની પાડવા ના કારણે વેચવાની છે બધા જ પેપર ક્લીઅર છે અને કાર માં કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી એવા વિશ્વાસ થી આ ગાડી આપીશું.. આ ગાડી તમને ગુરુકુળ વિસ્તાર ના સિંધુ બાગ બગીચા ની બારે જ જોવા મળી જશે.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 185000 Hyundai Eon Gurukul Society, Gandhidham 89000 kms