Maruti Suzuki Swift Zxi Amt 2024
3 days old.
Make Maruti Suzuki
Model New-gen Swift
Kms 17000
Price ₹ 8,26,000
Fuel Type Petrol
City Akota, Vadodara
Condition Used
New Swift ZXi AMT 2024 White Colour, Only 17000 કિલોમીટર ફરેલી કાર છે, જીન્યુન બધી સર્વિસ રેકોર્ડ સાથે છે. કાર ની કન્ડિશન નવા કરતા પણ નવી છે, આજે નવી કાર લેશો તો પણ આવી નઈ દેખાય ગેરંટી સાથે... કાર વેચવાનું કારણ છે મોટી કાર માં અપગ્રેડ થવું છે, કાર માં કોઈ પણ પ્રકારની ખામી નથી, હાઇવે અને સીટી બન્ને માં મળીને ગાડી સરેરાશ ૨૪-૨૫ નું પ્યોર પેટ્રોલમાં એવરેજ આપે છે, ડીલર ભાઈ અને ડાઇરેક્ટ ગ્રાહક બંને ને મોસ્ટ વેલકમ પણ મોઢા માથા વગરની ઓફર આપવી નહીં.... વેચવાની કોઈ પણ જાતની ઉતાવળ નથી.... સાચા અને જીન્યુન ઓફર વાળા બાયર્સ મોસ્ટ વેલકમ
Analyzing this listing for you...
Certified Yes
Rs. 825000 Hyundai Venue Akota, Vadodara 65000 kms
Rs. 825000 Maruti Suzuki Vitara-Brezza Akota, Vadodara 88000 kms
Rs. 825999 Kia Seltos Akota, Vadodara 58000 kms
Rs. 825000 Hyundai I20 Akota, Vadodara 21000 kms
Rs. 820000 Tata Tiago EV Akota, Vadodara 55000 kms
Rs. 825000 Mahindra XUV500 Akota, Vadodara 105000 kms
Rs. 825000 Maruti Suzuki Vitara-Brezza Akota, Vadodara 83851 kms
Rs. 825000 Hyundai Venue Akota, Vadodara 72200 kms
Rs. 826000 Maruti Suzuki New-gen Swift Akota, Vadodara 17000 kms