View Full Page

14 photos - swipe to browse

2026 Hyundai Grand I10 Nios for Sale in Yogeshawar Nagar, Junagadh

શો રૂમમાંથી છોડાવેલ 137 કિમી ચાલેલ એપ્રિલ 2026ની Nios Sports

655000

82 days old.

MakeHyundai
ModelGrand I10 Nios
Year2026
Kms Driven250 km
FuelPetrol
TransmissionManual
CityYogeshawar Nagar, Junagadh

જૂનાગઢમાં રાજકોટ પાસિંગની 4 દિવસ પહેલા શો રૂમમાંથી છોડાવેલ બ્રાન્ડ ન્યૂ ગ્રાન્ડ i 10 Nios sports Model એપ્રિલ 2026 વાળી વેચવાની છે.Abs, EBD, પ્રોજેક્ટર હેડ લેમ્પ, રિયર એ.સી, કેમેરા, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ એ.સી,પાવરફુલ મ્યુઝિક સિસ્ટમ,tpms ,6 AIR bags ફુલ ફંકશન વાળી માત્ર 137 કિમી ચાલેલી, માત્ર 4 દિવસ જૂની નોકરિયાતની માલિકીની ગાડી વેચવાની છે. ફિક્સ ભાવ છે. ભાવ તાલના ખોટા મેસેજ કરવા નહીં.ઓન્લી કેશ, નો લોન ટ્રાન્સફર.લોન વાળાએ ફોન કે મેસેજ કરવો નહીં . માત્ર રોકડેથી જ વેચવાની છે.

View as Story