10 photos - swipe to browse
ઘરઘરાવ ખુબ સારી કન્ડિશનમાં હોન્ડા બ્રીઓ Cng ગાડી તાત્કાલિક વેચવાની છે
219999
86 days old.
| Make | Honda |
| Model | Brio |
| Year | 2014 |
| Kms Driven | 78,546 km |
| Fuel | CNG & Hybrids |
| Transmission | Manual |
| City | Vinayak Chowk, Surat |
ઘરઘરાવ ખુબ સારી કન્ડિશનમાં હોન્ડા બ્રીઓ CNG ગાડી તાત્કાલિક વેચવાની છે.
ગાડીનું એન્જીન ખુબ તાકાતવર અને સારી કન્ડિશનમાં છે.
ગાડીમાં કોઈપણ જાતનો સડો નથી.
ગાડી વેચવાનું એક્માત્ર કારણ પૈસાની જરૂર હોવાથી ગાડી તાત્કાલિક ધોરણે વેચવાની છે.
ગાડીની એવરેજ પણ ખુબ સારી છે નાના ફેમિલીને પરવડે તેવી ગાડી છે અને સિટીમાં ચલાવવા માટે ખુબ સારી ગાડી છે.
ગાડી એકદમ ચોખ્ખી અને નોન-એક્સીડેન્ટ ગાડી છે.
ગાડીમાં કોઈપણ પ્રકારનો ભાવતાલ થશે નહી અને ગાડી લેવા ઘર-આંગણે આવો ત્યારે થોડુંઘણું માનસન્માન રહેશે.જેથી કરીને તમારો કે અમારો કિંમતી અને અમૂલ્ય ખોટો સમય બગાડવો નહી.
ગાડી જોવા માટે પાસોદરા પાટીયા કામરેજ સુરત આવવાનું રહેશે અ