Alto K10 (2012) – Excellent Condition - New Tyres & Fresh Service
1 days old.
Make Maruti Suzuki
Model Alto-K10
Kms 121998
Price ₹ 1,90,000
Fuel Type Petrol
City Kudasan, Gandhinagar
Condition Used
Selling my Maruti Suzuki Alto K10 (2012 Model, Pure Petrol). The car has done 1,22,000 km but runs like a charm because it has been serviced on time at a trusted workshop (A.M. Automobile - Mr. Prakash Bhavsar, Kudasan). Key Details: • Owner: 2nd Owner (Transfer within the family). • Insurance: Full Comprehensive Insurance valid till Feb 2027 (Long validity). • Tyres: Recently changed, in excellent condition. • Battery: Excellent condition and still under warranty. • Keys: Both original keys available. Recent Major Service (April 2026): I just spent ₹18,000 on a full cooling system overhaul. I replaced the Water Pump, Cooling Fan, and Head Gasket. I did this as preventive maintenance so the new owner has zero issues. The engine stays perfectly cool even in Gujarat’s 45°C heat with the AC on. Performance: The AC is chilling perfectly even in heavy traffic. Mechanically 100% fit for long drives. Documents: All clear (Original RC, PUC, and Insurance). Price is slightly negotiable on the table. Only genuine buyers, please. મારુતિ સુઝુકી આલ્ટો K10 (2012 મોડલ, પ્યોર પેટ્રોલ) વેચવાની છે. ગાડી 1,22,000 કિમી ચાલેલી છે પણ એન્જિનમાં કોઈ જ કામ નથી. કુડાસણમાં A.M. Automobile પ્રકાશભાઈ ભાવસારને ત્યાં નિયમિત સર્વિસ કરાવેલી છે. ગાડીની વિગતો: • માલિક: 2nd ઓનર (ફેમિલીમાં જ ટ્રાન્સફર થયેલી છે). • વીમો (Insurance): ફૂલ વીમો ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ છે. • ટાયર: નવા નાખેલા છે, એકદમ સારી કન્ડિશનમાં છે. • બેટરી: સારી કન્ડિશનમાં અને વોરંટીમાં છે. • ચાવી: બંને ઓરિજિનલ ચાવી હાજર છે. સર્વિસ કામ (એપ્રિલ 2026): હમણાં જ ₹18,000 ખર્ચીને આખું કૂલિંગ સિસ્ટમનું કામ કરાવ્યું છે. વોટર પંપ, કૂલિંગ ફેન અને હેડ ગેસ્કેટ નવા નાખ્યા છે જેથી ઉનાળામાં એન્જિન ગરમ ન થાય. હવે ગાડી લાંબી મુસાફરી માટે એકદમ રેડી છે. એસી (AC): ગાડીનું એસી એકદમ મસ્ત ઠંડક આપે છે. ટ્રાફિકમાં પણ ગાડી ગરમ થતી નથી. ડોક્યુમેન્ટ્સ: ઓરિજિનલ RC બુક, PUC અને વીમો - બધું જ કમ્પ્લીટ છે. જેને લેવાની ઈચ્છા હોય એ રૂબરૂ જોવા આવી શકે છે. કિંમતમાં થોડો ફેરફાર કરી આપીશું.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 150000 Hyundai Accent Kudasan, Gandhinagar 140 kms
Rs. 175000 Hyundai Accent Kudasan, Gandhinagar 56000 kms
Rs. 190000 Maruti Suzuki Alto-K10 Kudasan, Gandhinagar 121998 kms