13 photos - swipe to browse
સેકન્ડ ઓનર બટન સ્ટાર્ટકીલેસ/પાવર વિન્ડો સારી એવરેજ
129000
46 days old.
| Make | Nissan |
| Model | MICRA PRIMO |
| Year | 2012 |
| Kms Driven | 129,500 km |
| Fuel | Diesel |
| Transmission | Manual |
| City | Vadtal, Kheda |
2012 મોડલની ડીઝલ કાર વેચવાની છે.
સેકન્ડ ઓનર ગાડી, 1,29,100 કિમી ચાલેલી છે.
સારી એવરેજ આપે છે, અંદાજે 20–25 કિમી પ્રતિ લિટર.
એન્જિન અને ડ્રાઇવિંગ કન્ડિશન સારી છે, પિકઅપ પણ ખૂબ જ સારો છે.
140 કિમી/કલાક સુધી ટ્રાય કરેલી છે.
પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, કીલેસ એન્ટ્રી અને ઓલ પાવર વિન્ડો જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
તાજેતરમાં એન્જિન ઓઇલ બદલવામાં આવ્યું છે.
ઓડિયો સિસ્ટમ અને પાવર વિન્ડોની ઇલેક્ટ્રિકલ કામગીરી કરાવવાની છે.
કિંમતમાં થોડો સુધારો શક્ય છે.
ગાડી સારી રીતે મેન્ટેન રાખેલી છે અને તમામ દસ્તાવેજ ઉપલબ્ધ છે.