5 photos - swipe to browse
તાત્કાલિક વેચવાની છે સારી કન્ડીશન Maruti Astar 2013
110000
68 days old.
| Make | Maruti Suzuki |
| Model | A-Star |
| Year | 2013 |
| Kms Driven | 111,000 km |
| Fuel | CNG & Hybrids |
| Transmission | Manual |
| City | Soni Bazar, Rajkot |
અર્જન્ટ વેચવાની છે ,કિંમત 110000 2013 નું મોડલ પેટ્રોલ + Cng સારી averag બંનેમાં ગાડી working condition છે, third party insurance running, AC બંધ છે બીજો કોઈ મોટો ખર્ચો નથી કે પાવર ફૂલ એન્જિન, એન્જિન નું કોઈ કામ થયું નથી, કાગળ બધા કિલયર છે, ગાડી રાજકોટ માં ભગવતી પરા માં જોવા મળશે , ભાવ માં ખાલી થોડું ઘણું માન રહેશ જાજી આશા રાખવા વાળા એ સમય બગાડવો નહીં.આઠ બે શૂન્ય શૂન્ય સાત છ બે આઠ બે બે
View as Story