ગ્રાન્ડ આઇ ટેન સ્પોર્ટ્સ (option)૨૦૧૬ Petrol +cng.બેન્ક મેનેજર ની ગાડી
2 days old.
Make Hyundai
Model Grand i10
Kms 89000
Price ₹ 4,51,000
Fuel Type CNG & Hybrids
City Mehul Nagar, Rajkot
Condition Used
ગ્રાન્ડ આઇ ટેન સ્પોર્ટ્સ (Option) ૨૦૧૬ CNG+Petrol. બેન્ક મેનેજર ની ગાડી, ટીપટોપ કન્ડિશન. સિંગલ ઓનર ૮૯૦૦૦ KMs. ફુલ વીમો ચાલુ, આગળના બંને ટાયર નવા. પેટ્રોલ પ્લસ સીએનજી. પેટ્રોલમાં 22 થી 23 ની એવરેજ, સીએનજી માં 28 થી 32 ની એવરેજ. બેંક મેનેજરની કાર છે. સીએનજી નું પાર્સિંગ આર.સી. બૂકમાં થયેલ છે. સિંગલ ઓનર છે ફુલ વીમો ચાલુ છે. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીનો. આગળના બંને ટાયર નવા છે, બિલ અવેલેબલ છે. ક્રુઇઝ કન્ટ્રોલ, રિવર્સ પાર્કિંગ કેમેરા, કંપનીની મ્યુઝિક સિસ્ટમ, 10,000 રૂપિયાની હાઈ બીમ લાઈટ નખાવેલ છે. ચાર વિન્ડોઝ ની નેટ. ઘર ઘરાવ ગાડી વેચવાની છે. ટાઈમ નો અભાવ હોવાથી મહેરબાની કરીને ફાલતુ ના મેસેજ કરવા નહીં. ભાવમાં થોડું ઘણું માન રહેશે. ગાડીમાં કોઈપણ જાતનો ફોલ્ટ કે એક્સિડન્ટ થયેલ નથી, બધી સર્વિસ કંપનીના સર્વિસ સેન્ટરમાં થયેલી છે. ગાડી રાજકોટના મેહુલ નગરમાં જોવા મળશે. જોવા માટે ટાઈમ લઈને આવવાનું રહેશે.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 451000 Hyundai Grand I10 Mehul Nagar, Rajkot 89000 kms