19 photos - swipe to browse
Maruti Suzuki Ertiga 2012 Diesel Well Maintained
360000
62 days old.
| Make | Maruti Suzuki |
| Model | Ertiga |
| Year | 2012 |
| Kms Driven | 82,000 km |
| Fuel | Diesel |
| Transmission | Manual |
| City | Raval |
મારુતિ સુઝુકી અટિકા મોડલ 2012 સેકન્ડ ઓનર zdi ટોપ મોડલ બે એર બેગ મેગવીલ પાછળ વાઇપર ગ્રે મેટાલિક કલર વીમો અને પીયુસી નવા 2012 નો 10 મો મહિનો પાવર વિન્ડો પાવર સ્ટેરીંગ એસી પાવરફુલ ચાલુ ડબલ એસી મ્યુઝિક સિસ્ટમ કંપની ટાયર બધા 80% એન્જિન એકદમ પાવરફુલ બોડી માં ક્યાંય પણ સડો નથી ઓરીજનલ લગાવી છે ગાડી ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાડી જામખંભાળીયા થી 40 કિલોમીટર દૂર દ્વારકા જિલ્લા ની અંદર જામ રાવલ ગામે જોવા મળશે ભાવમાં થોડું માન રહેશે અને ગાડી એ ટુ ઝેડ કમ્પ્લીટ છે અને યાદી શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે ખોટા મેસેજ કરવા નહીં ફક્ત કેસમાં જ આપવાની છે એક્સ ચેન્જ કરવાની નથી
View as Story