Hyundai I10 2008 Petrol Well Maintained
Note: This listing is more than 4 months old and might have been sold out or removed by the owner.
Make Hyundai
Model i10
Kms 173433
Price ₹ 1,25,000
Fuel Type Petrol
Condition Used
સુંદર દેખાવ બહારનું અને અંદરનું ઇન્ટિરિયર સારી રીતે સાચવેલું એન્જિન ક્ષમતા સારી તથા એક હાથે જાતે જ ચલાવેલ , વીમો હમણાં જ ભરેલો છે (renew)અને તે પણ ફૂલ વીમો છે. બેટરી ૨૦૨૪ માં જ નવી બદલાવેલી છે ૪૮ મહિનાની ગેરંટી/ વોરંટી વાડી amaron કંપની ની. કારમાં કોઈપણ પ્રકારની ખામી નથી પરંતુ અમારે બહારગામ જવાનું હોવાથી વાહન વેચવાનું છે. વધુમાં વાહનને કોઈપણ જગ્યાએ એક્સિડેંટ થયેલ નથી.
Certified Yes
Rs. 125000 Hyundai I10 Pruthvi Society, Anand 173433 kms