7 photos - swipe to browse
Alto K10 Good Milenge Small Family Car
135000
72 days old.
| Make | Maruti Suzuki |
| Model | Alto-K10 |
| Year | 2011 |
| Kms Driven | 175,000 km |
| Fuel | CNG & Hybrids |
| Transmission | Manual |
| City | Poonam Society, Rajkot |
જેન્યુન વપરાશ અને સિંગલ હેન્ડ ડ્રાઈવ,
કોય પણ પ્રકારનું ડેમેજ કે એક્સિડન્ટ નથી,
એન્જિન પાવર ફુલ કન્ડીશન મા છે,
પાવર સ્ટેરીંગ/પાવર વિન્ડો,
ટાયર ૮૦% કન્ડીશન મા છે,(CEAT બ્રાન્ડના)
માઇલેજ 230+ (હાઈવે પર)
RC/CNG/વીમો રનીંગ છે,
જણાવેલ બધી માહિતી 100%સાચી વિશ્વસનીય છે (રૂબરૂ inspection કરીને ખરાઈ કરવી)
ગાડી જોવા માટે નો સમય
સવારે 8 થી 9
સાંજે 6:30 થી 10