Maruti Suzuki Dzire Cng ઘરઘરાવ સારી કંડીશનની ગાડી તાત્કાલિક વેચવાની છે
1 days old.
Make Maruti Suzuki
Model Dzire
Kms 88300
Price ₹ 1,72,999
Fuel Type CNG & Hybrids
City kamrej, Surat
Condition Used
◾️REG.No :- GJ-05 ◾️MAK :- MARUTI SUZUKI ◾️MODEL :- SWIFT DZIRE VXI ◾️SEATING CAPACITY :- 5 SEATER ◼️ A.C :- ON ◾️ YEAR :- 2012 ◾️ OWNER :- 3 ◾️ INSURANCE :- NILL ◾️ FUEL :- PETROL & CNG ◾️ COLOUR :- WHITE ◼️ POWER WINDOW :- 4 WINDOW WORKING ON ◼️ FITNESS UPTO :- 2027 ◼️ NO ACCIDENT & ORIGINAL COMPANY CAR ◼️ MUSIC SYSTEM :- ON ◼️ POWER WINDOW :- 4 WORKING ON ◼️ POWER STEERING :- YES ◼️ KEY :- 2️ ️ ◼️ BETERRY CONDITION :- ◼️ TYRE CONDITION :- 80% ◼️ SPARE WHEEL :- 1 ઘરધરાવ ખૂબ સારી કંડીશનની ગાડી છે. ગાડીમાં કોઈપણ જગ્યાએ સડો લાગેલો નથી. આખી ગાડી ઓરિજનલ સ્પેર સ્પાર્ટ અને કંપની કલરની જ છે. ગાડીમાં એકપણ રૂપિયાનો વધારાનો ખોટો ખર્ચો નથી ગાડીનું એન્જિન એકદમ ચોખ્ખું અને ખૂબ સારી કંડીશનમાં છે તેમજ એન્જિનમાં એકપણ રૂપિયાનો ખર્ચો નથી ગમે-તે ફોર વ્હીલરના ગેરેજ વાળાને બતાવી લેવાની છુટ... ગાડીની એવરેજ પણ ખૂબ સારી છે ગાડી વેચવાનું એકમાત્ર સત્ય કારણ... પૈસાની જરૂર હોવાથી ગાડી જોવા માટે કોલ કરીને પાસોદરા પાટિયા સુરત આવવું ગાડી લેવા માટે આવો એટલે ભાવમાં થોડું-ઘણું માન-સન્માન રાખવામાં આવશે બાકી તમારો અને અમારો સમય ખૂબ કિંમતી હોવાથી ખોટો ટાઈમ પાસ કરવો નહીં.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 180000 Chevrolet Cruze Kamrej, Surat 58000 kms
Rs. 175000 Maruti Suzuki Alto-800 Kamrej, Surat 115 kms
Rs. 175786 Hyundai I20 Kamrej, Surat 100000 kms
Rs. 170000 Maruti Suzuki Alto-K10 Kamrej, Surat 61000 kms
Rs. 165000 Chevrolet Beat Kamrej, Surat 27 kms
Rs. 180000 Nissan Micra Kamrej, Surat 60000 kms
Rs. 178000 Hyundai I10 Kamrej, Surat 65000 kms
Rs. 170000 Hyundai Sonata Kamrej, Surat 68000 kms
Rs. 175000 Hyundai I10 Kamrej, Surat 64000 kms
Rs. 172999 Maruti Suzuki Dzire Kamrej, Surat 88300 kms