શો રૂમમાંથી છોડાવેલ 4 દિવસ વાપરેલ 137 કિમી ચાલેલ I 10 Nios Sports
2 days old.
Make Hyundai
Model Grand i10 Nios
Kms 137
Price ₹ 6,51,000
Fuel Type Petrol
City Yogeshawar Nagar, Junagadh
Condition Used
જૂનાગઢમાં રાજકોટ પાસિંગની 4 દિવસ પહેલા શો રૂમમાંથી છોડાવેલ બ્રાન્ડ ન્યૂ ગ્રાન્ડ i 10 Nios sports Model એપ્રિલ 2026 વાળી વેચવાની છે.Abs EBD 6 AIR bags,પ્રોજેક્ટર હેડ લેમ્પ , રિયર એ સી , બેક કેમેરા, ક્રૂઝ કંટ્રોલ ,ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ એ. સી, પાવરફુલ મ્યુઝિક સિસ્ટમ,ફુલ ફંકશન વાળી માત્ર 137 કિમી ચાલેલી, પ્યોર પેટ્રોલ MTમાત્ર 4 દિવસ જૂની નોકરિયાતની માલિકીની ગાડી વેચવાની છે. ફિક્સ ભાવ છે. ભાવતાલ ના ખોટા મેસેજ કરવા નહીં.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 651000 Hyundai Grand I10 Nios Yogeshawar Nagar, Junagadh 137 kms