View Full Page

19 photos - swipe to browse

2012 Maruti Suzuki Wagon-R for Sale in Mavdi, Rajkot

Wagon R Lxi Hybrid And Cng For Sell

210000

12 days old.

MakeMaruti Suzuki
ModelWagon-R
Year2012
Kms Driven94,000 km
FuelCNG & Hybrids
TransmissionManual
CityMavdi, Rajkot

૧૦/૨૦૧૨ નું મોડલ
સીએનજી તથા પેટ્રોલ
દોઢ વર્ષનું પાર્સિંગ બાકી
બધા કાગડિયા કમ્પ્લીટ
સો ટકા કન્ડિશન
એસી ચાલુ કન્ડિશનમાં
આગલા બે પાવર વિન્ડો
આગલા બે ટાયર એપોલો કંપનીના નવા નખવેલા
એક સ્પેર વીલ તથા એક જેક
ઝેનોક્સ કંપનીનું ટેપ અને સાઉન્ડ સિસ્ટમ
કોઈપણ જાતનો ખર્ચો નથી
અંદરો અંદર ફેમિલી માં જ ગાડી ટ્રાન્સફર થયેલ છે જેથી ચાર ઓનર છે
મોટી ગાડી ની જરૂર હોવાથી વેચવી પડે છે
કિંમત ૨૧૦૦૦૦/- (નેગોસીએબલ)

View as Story