Honda City S Nov/2010 Cng – ટોપ કન્ડિશન, 24 Km Cng માઈલેજ
8 days old.
Make Honda
Model City
Kms 155998
Price ₹ 2,25,000
Fuel Type CNG & Hybrids
City Mavdi, Rajkot
Condition Used
CNG માં શાનદાર માઈલેજ: 24 KM પ્રતિ કિલો કુલ ચાલ્યા છે: 1,56,000 KM કાર એકદમ ટીપ-ટોપ કન્ડિશન માં છે 7 ઇન્ચ Android સ્ક્રીન લગાવેલી છે સુપર્બ સાઉન્ડ સિસ્ટમ Insurance ચાલુ છે CNG પર્સિંગ થયેલું છે રિ-પર્સિંગ થઈ ગયેલું છે RC બુક પર્સિંગ વેલિડિટી સાથે છે 1 વર્ષ જૂના ટાયર લગાવેલા છે જરૂરી રિપેરિંગ અને સર્વિસ થઈ ગઈ છે કોઈ પણ પ્રકારનો ખર્ચ બાકી નથી ચાવી દાખલ કરો, એન્જિન સ્ટાર્ટ કરો અને લાંબી ડ્રાઈવ માટે નીકળી જાઓ એન્જિન, AC અને બધું પરફેક્ટ ચાલે છે સીધા ખરીદનારને વેચવાના છે. ગંભીર ખરીદદાર કૉલ કરે અથવા WhatsApp કરે Darshit Patel Rajkot
Certified Yes
Rs. 221000 Maruti Suzuki Wagon-R Mavdi, Rajkot 67000 kms
Rs. 233000 Hyundai I10 Mavdi, Rajkot 82000 kms
Rs. 220000 Maruti Suzuki Swift-Dzire Mavdi, Rajkot 145000 kms
Rs. 230000 Maruti Suzuki Wagon-R Mavdi, Rajkot 129000 kms
Rs. 220000 Toyota Etios Liva Mavdi, Rajkot 186138 kms
Rs. 225000 Honda Civic Mavdi, Rajkot 100000 kms
Rs. 225000 Honda City Mavdi, Rajkot 155998 kms