7 photos - swipe to browse
Maruti Suzuki Celerio 2018 Petrol With Cng Automatic
250000
15 days old.
| Make | Maruti Suzuki |
| Model | Celerio |
| Year | 2018 |
| Kms Driven | 63,500 km |
| Fuel | Petrol |
| Transmission | Automatic |
| City | Mahesana GIDC, Mahesana |
Maruti Suzuki Celerio ZXI(O) AMT CNG – 2018 Model વેચવાની છે
મોડેલ: 2018
ઓનર: ૪
વીમો: ડિસેમ્બર ૨૦૨૬
વેરિઅન્ટ: ZXI(O) AMT CNG
કિલોમીટર: 63,500 km
ટ્રાન્સમિશન: Automatic (AMT)
ફ્યુઅલ: CNG + Petrol
ગાડી ની ચાવી: ૨
કિંમત: ₹2.50 લાખ (થોડી વાટાઘાટ શક્ય)
ગાડી સારી કન્ડિશનમાં છે.
નિયમિત સર્વિસ કરાવેલી છે.
એન્જિન, ગિયરબોક્સ અને AC સારી સ્થિતિમાં છે.
તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે.
ફેમિલી ઉપયોગની ગાડી, સારી રીતે મેન્ટેન કરેલી.
રસ ધરાવતા ખરીદદારો વધુ માહિતી માટે સંપર્ક કરી શકે છે.
Contact: ૯૯૨૪૬૮૫૪૧૭
Location: મહેસાણા