11 photos - swipe to browse
Hyundai I10 2011 Petrol Well Maintained
150000
1 days old.
| Make | Hyundai |
| Model | I10 |
| Year | 2011 |
| Kms Driven | 118,000 km |
| Fuel | Petrol |
| Transmission | Manual |
| City | Mahendranagar, Morbi |
2011 Model
2031 સુધી પાસિંગ કરેલું છે.
પ્યોર પેટ્રોલ છે.
૨nd ઓનર છે.(જૂના રેકૉર્ડ જોય લેવાના બંને સગા ભાઈ ના નામ પર ભાયું ભાગ મા ઓનર ૨nd થયેલો છે બાકી નવી છોડાવેલી હતી)
૫ ટાયર નવા છે.
પાયોનિયર ની મ્યુઝિક સિસ્ટમ છે.
સીટ કવર નવા છે.
વીમો ચાલુ છે જાન્યુઆરી ૨૦૨૭ સુધી.
PUC ચાલુ છે.
ગાડી એક હાથે ચાલેલી છે.
એન્જીન પાવરફુલ છે.
૨ ચાવી.
કંપની માંથી સાથે આવેલી બધી વસ્તુ ગાડી માં છે ફર્સ્ટ એડ કીટ યુઝર મેન્યુઅલ બધું જ.
જોવા માટે મહેન્દ્રનગર CNG Pump પાછળ.
૯/૯/૦/૪/૮/૪/૫/૦/૩/૨
મફત ચંદન ફોન કે મેસેજ નો કરતાં.