Alto K10 Good Milenge Small Family Car
3 days old.
Make Maruti Suzuki
Model Alto-K10
Kms 175000
Price ₹ 1,35,000
Fuel Type CNG & Hybrids
Condition Used
જેન્યુન વપરાશ અને સિંગલ હેન્ડ ડ્રાઈવ, કોય પણ પ્રકારનું ડેમેજ કે એક્સિડન્ટ નથી, એન્જિન પાવર ફુલ કન્ડીશન મા છે, પાવર સ્ટેરીંગ/પાવર વિન્ડો, ટાયર ૮૦% કન્ડીશન મા છે,(CEAT બ્રાન્ડના) માઇલેજ 230+ (હાઈવે પર) RC/CNG/વીમો રનીંગ છે, જણાવેલ બધી માહિતી 100%સાચી વિશ્વસનીય છે (રૂબરૂ inspection કરીને ખરાઈ કરવી) ગાડી જોવા માટે નો સમય સવારે 8 થી 9 સાંજે 6:30 થી 10
Analyzing this listing for you...
Certified Yes
Rs. 135000 Maruti Suzuki Alto-K10 Poonam Society, Rajkot 175000 kms