9 photos - swipe to browse
Maruti Swift Desire Cng
200000
63 days old.
| Make | Maruti Suzuki |
| Model | Dzire |
| Year | 2009 |
| Kms Driven | 161,000 km |
| Fuel | CNG & Hybrids |
| Transmission | Manual |
| City | Lakshminagar, Junagadh |
રિવર્સ કેમેરો છે,
CNG ના એક બાટલામાં 230-250 સુધી ચાલે છે,
કંપની ની બંને ચાવી છે.
May - 2025 માં 157600 એ MOTUL નું ઓઈલ બદલાવેલ છે. અત્યારે 161 જેટલી ચાલેલી છે.
Nov 26 સુધી Insurance છે.
જૂનાગઢ થી 25 કિમી માં જોવા મળશે.
ભાવ માટે ગાડી જોયા પછી થોડું માન રાખવામાં આવશે.