15 photos - swipe to browse
Hyundai Santro Xing Xl 2007
80000
16 days old.
| Make | Hyundai |
| Model | Santro Xing |
| Year | 2007 |
| Kms Driven | 150,000 km |
| Fuel | Petrol |
| Transmission | Manual |
| City | Kohinoor Society, Anand |
( નોંધ. whatsapp મેસેજ કરવો )
1, આગળના બે ટાયર નવા
2, પાછળના બે ટાયર જુના
3, એસી કુલિંગ ચાલુ
4, સાઉન્ડ સિસ્ટમ
બ્લુટુથ અને સીડી બંને ચાલુ
5, આગળના બે દરવાજાના કાચ ઓટો સ્વીચ
6, આગળ પાછળની સીટ પર રેકઝીન કવર છે. રેકઝીન કવરના ઉપર મેં કપડાના કવર બનાવીને ચડાયા છે.
7, આગળનો કાચ ક્રેક છે.
8, અત્યારે parsing ચાલુ છે. 2027 માં પુરુથાયછે.
9. વીમો PUC ચાલુ છે.