Maruti Suzuki Swift 2017 Vxi (0) Cng & Hybrids 205000 Km Driven Onsell
1 days old.
Make Maruti Suzuki
Model Swift
Kms 205000
Price ₹ 4,00,000
Fuel Type CNG & Hybrids
City Kudasan, Gandhinagar
Condition Used
ગાડી આખી ઓરીજનલ છે ઝીરો ડેપ ઈન્સ્યોરન્સ ચાલુ છે. કાર ૨૪ વાળાએ ૩.૬૦ કિંમત કિધી છે અને એક્સચેન્જ માં ૩.૪૦ કિધા છે મારે સામે નવી કાર લેવાની છે. ગાડી આખી જેન્યુઈન છે ઘરમાં વાપરવા ચાલે તેમ છે જેને ખરેખર જોઈતી હોય તો છેલ્લે ૩.૭૦ માં આપી દેવાની છે. નહીંતર પછી કાર ૨૪ માં આપી દેવાની છે. કોઈ ગેરેજવાળા ને બતાવી હોય તો બતાવવા માટે છૂટ છે. ગાડીના કિલોમીટર જેન્યુઈન છે. ટાયર ૭૦ ટકા કન્ડીશન છે અને બેટરી પણ નવી જ છે ૪ મહિના થયા છે બેટરીને. ઓરીજનલ લોવાટોની સિકવન્સિયલ ઓબીડી ૨ સી એન જી કિટ છે. GJ 18 સરકારી કર્મચારીની ગાડી છે. હું કોઈ બ્રોકર કે ડીલર નથી મારી પોતાની જ કાર છે
Analyzing this listing for you...
Certified Yes
Rs. 351000 Skoda Rapid Kudasan, Gandhinagar 88500 kms
Rs. 410000 Maruti Suzuki Wagon-R Kudasan, Gandhinagar 82000 kms
Rs. 351000 Hyundai Grand I10 Kudasan, Gandhinagar 85000 kms
Rs. 375000 Honda City Kudasan, Gandhinagar 48000 kms
Rs. 375000 Maruti Suzuki Wagon-R Kudasan, Gandhinagar 35893 kms
Rs. 450000 Toyota Corolla Altis Kudasan, Gandhinagar 38000 kms
Rs. 375000 Hyundai I20 Kudasan, Gandhinagar 95000 kms
Rs. 351000 Maruti Suzuki S-Presso Kudasan, Gandhinagar 23000 kms
Rs. 400000 Maruti Suzuki Swift Kudasan, Gandhinagar 205000 kms
Rs. 351000 Tata Tigor Kudasan, Gandhinagar 69000 kms