7 photos - swipe to browse
Maruti Suzuki Wagon R 2011 Lpg Well Maintained
130000
2 days old.
| Make | Maruti Suzuki |
| Model | Wagon-R |
| Year | 2011 |
| Kms Driven | 72,800 km |
| Fuel | LPG |
| Transmission | Manual |
| City | Kandoma, Ranavav |
વેચાણ માટે: સુપર કંડિશન Maruti WagonR
મુખ્ય આકર્ષણ:
માલિકી: 2nd Owner (બંને માલિકો નિવૃત્ત સરકારી કર્મચારી - ખૂબ જ જાળવણી સાથે રાખેલી)
રનિંગ: માત્ર 72800 km (જેન્યુઇન રેકોર્ડ, એક જ હાથ વપરાયેલી - Single Hand Driven)
એન્જિન: ઓરિજિનલ અને પાવરફુલ કંડિશન
ફ્યુઅલ (ઈંધણ): પેટ્રોલ + LPG (બચત અને ઉત્તમ માઇલેજ)
ટાયર: સારી સ્થિતિમાં (Good Tyre Condition)
વપરાશ: ફક્ત લોકલ અને સિટી વપરાશ માટે જ ઉપયોગમાં લેવાયેલી
કલર: સફેદ (White)
વિગતો :-
કિંમત: ₹ 130000 (થોડી ઘણી બોલચાલ શક્ય)
લોકેશન: ભોડદર (તા:- રાણાવાવ, જી:- પોરબંદર)