× Motorsingh - Used Cars India About Advertise? Sell Car Follow Us
Facebook instagram Twitter
Terms Privacy Policy info@motorsingh.com Created with in India.
×
My Account Sell CarNew! CompareSoon! Logout

2014 Honda Brio for Sale in Vinayak Chowk, Surat

ઘરઘરાવ ખુબ સારી કન્ડિશનમાં હોન્ડા બ્રીઓ Cng ગાડી તાત્કાલિક વેચવાની છે

₹ 2,19,999

1 days old.


WhatsApp Facebook X
View as Story

Details

Make Honda

Model Brio

Kms 78546

Price ₹ 2,19,999

Fuel Type CNG & Hybrids

City Vinayak Chowk, Surat

Condition Used


Description

ઘરઘરાવ ખુબ સારી કન્ડિશનમાં હોન્ડા બ્રીઓ CNG ગાડી તાત્કાલિક વેચવાની છે. ગાડીનું એન્જીન ખુબ તાકાતવર અને સારી કન્ડિશનમાં છે. ગાડીમાં કોઈપણ જાતનો સડો નથી. ગાડી વેચવાનું એક્માત્ર કારણ પૈસાની જરૂર હોવાથી ગાડી તાત્કાલિક ધોરણે વેચવાની છે. ગાડીની એવરેજ પણ ખુબ સારી છે નાના ફેમિલીને પરવડે તેવી ગાડી છે અને સિટીમાં ચલાવવા માટે ખુબ સારી ગાડી છે. ગાડી એકદમ ચોખ્ખી અને નોન-એક્સીડેન્ટ ગાડી છે. ગાડીમાં કોઈપણ પ્રકારનો ભાવતાલ થશે નહી અને ગાડી લેવા ઘર-આંગણે આવો ત્યારે થોડુંઘણું માનસન્માન રહેશે.જેથી કરીને તમારો કે અમારો કિંમતી અને અમૂલ્ય ખોટો સમય બગાડવો નહી. ગાડી જોવા માટે પાસોદરા પાટીયા કામરેજ સુરત આવવાનું રહેશે અને ગાડી જોવા માટે કોલ કરીને આવવું. ગાડીની વધારે માહિતી નીચે મુજબ છે. Model : Brio 1.2 SMT MET Maker's Name : Honda Cars India Ltd Month-Year of Mfg. : 08-2014 Date of Regn. : 11-09-2014 Regn. Validity : 10-09-2029 Fuel : Petrol / Cng Emission Norms : Euro 4 Owner - 2 (Second) Body Type : Saloon Colour : U. Titanium Cubic Cap./Horse Power : 1198.00 / 65.00 No. Of Cylinders : 4 Seating Capacity : 5 Ac - On Battery Condition - New Sound System - On Insurance - On PUC - On Tyre Conditions - Good


...

Should You Buy This?

Analyzing this listing for you...


Other Details

Certified Yes


Seller Details

M
M***j D*s
✓ Verified Seller
Individual Seller
WhatsApp Seller

Find similar cars by Budget


Share your requirements

(Someone from the team will contact you.)

Similar Used Cars in Vinayak Chowk, Surat

ઘરઘરાવ ખુબ સારી કન્ડિશનમાં હોન્ડા બ્રીઓ Cng ગાડી તાત્કાલિક વેચવાની છે
ઘરઘરાવ ખુબ સારી કન્ડિશનમાં હોન્ડા બ્રીઓ Cng ગાડી તાત્કાલિક વેચવાની છે

Rs. 219999 Honda Brio Vinayak Chowk, Surat 78546 kms


Find similar cars by Brand


Next
Should You Buy This Car?