6 photos - swipe to browse
For Sale - Maruti Wagonr Vxi Cng 2023
475000
52 days old.
| Make | Maruti Suzuki |
| Model | Wagon-R |
| Year | 2023 |
| Kms Driven | 124,000 km |
| Fuel | CNG & Hybrids |
| Transmission | Manual |
| City | Isanpura, Ahmedabad |
**વેચાણ માટે – મારુતિ વેગન આર VXI CNG (2023-24 મોડલ)**
**કંપની:** મારુતિ સુઝુકી
**મોડલ:** વેગન આર VXI CNG
**મોડલ વર્ષ:** 2023-24
**ફ્યુઅલ:** પેટ્રોલ + CNG
**કલર:** સફેદ
**માલિકી:** 2જો માલિક (3-4 મહિના પહેલા ખરીદેલી)
**ઇન્સ્યોરન્સ:** થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 13/06/2027 સુધી માન્ય
**રનિંગ:** 1,24,000 કિ.મી.
ગાડી સારી કન્ડિશનમાં છે
CNG માં ઉત્તમ માઈલેજ
તમામ દસ્તાવેજો ક્લિયર અને અપડેટ
**તાજેતરમાં કરાવેલ કામ:**
️ માત્ર 15 દિવસ પહેલા સંપૂર્ણ નવું AC સિસ્ટમ લગાવેલું છે
**ઉપયોગની વિગતો:**
• 1,08,000 કિ.મી. સુધી પ્રાઈવેટ ઉપયોગમાં હતી (પ્રૂફ મળી જશે)
• ત્યારબાદ ટેક્સીમાં કન્વર્ટ કરેલ