તાત્કાલિક વેચવાની છે,maruti A Star 2013 - Maintaine Good Condition
Note: This listing is more than 4 months old and might have been sold out or removed by the owner.
Make Maruti Suzuki
Model A-Star
Kms 111000
Price ₹ 1,25,000
Fuel Type CNG & Hybrids
Condition Used
અર્જન્ટ વેચવાની છે ,કિંમત 125000 (નેગોશિયાબલ) 2013 નું મોડલ પેટ્રોલ + Cng સારી averag બંનેમાં ગાડી working condition છે, third party insurance running, કોઈ મોટો ખર્ચો નથી કે પાવર ફૂલ એન્જિન, એન્જિન નું કોઈ કામ થયું નથી, કાગળ બધા કિલયર છે, ગાડી રાજકોટ માં સવાર 8 થી 10 માં જોવા મળશે , ભાવ માં ખાલી થોડું ઘણું માન રહેશ જાજી આશા રાખવા વાળા એ સમય બગાડવો નહીં.આઠ બે શૂન્ય શૂન્ય સાત છ બે આઠ બે બે
Certified Yes
Rs. 125000 Maruti Suzuki A-Star Hospital Chowk, Rajkot 111000 kms