7 photos - swipe to browse
Maruti Suzuki Eeco 2012
185000
59 days old.
| Make | Maruti Suzuki |
| Model | Eeco |
| Year | 2012 |
| Kms Driven | 107,000 km |
| Fuel | CNG & Hybrids |
| Transmission | Manual |
| City | Gundasara, Veraval Rajkot District |
2012 મોડલ, મેન્યુઅલ, CNG કંપની ફિટેડ ગ્રીન
કિમી: 1,07,000 સાચા, નોન-એક્સિડન્ટલ, ચોથો ઓનર
ટાયર 80%, બેટરી નવી, ઇન્સ્યોરન્સ ચાલુ, PUC ઓકે
એન્જિન-ગિયર પાક્કું, AC-હીટર ચાલુ, મ્યુઝિક સિસ્ટમ
કારણ: નવી ગાડી લીધી એટલે વેચવાની છે
ભાવ: ₹1,85,000 સ્લાઇટલી નેગોશિયેબલ, ટાઈમપાસ વાળા દૂર રહે
લોકેશન: સાપાર વેરાવળ, રાજકોટ
સીરીયસ બાયર જ કોલ કરે. રોકડા પેમેન્ટ વાળાને પ્રાયોરિટી.