Hyundai I20 2012 Diesel Top Model - Well Maintained Gud Condition
1 days old.
Make Hyundai
Model i20
Kms 110000
Price ₹ 1,79,999
Fuel Type Diesel
City gondal road, Rajkot
Condition Used
ટોપ મોડલ આસ્તા વેરિઅન્ટ, પુશ બટન સ્ટાર્ટ નવી બેટરી, ચારેય ટાયર નવી હાલતમાં, સારું સસ્પેન્શન અને પાવરફુલ એન્જિન. ખૂબ જ સારું માઈલેજ હાઈવે ઉપર 24- 25 ની એવરેજ અને સારો પિકઅપ. રિયર વાઇપર એન્ડ રિયર કેમેરા સાથે, પાવરફુલ એસી એન્ડ ફુલ્લી સેન્સર વાડી ગાડી. સિંગલ હેન્ડ ઓછી યુઝ્ડ, નોન-એક્સિડેન્ટલ, ઓરિજિનલ કિલોમીટર સાથે કંપનીનો રેકોર્ડ ઉપલબ્ધ. વીમો ચાલુ, નો ડીલર ઇન્વોલ્વ ઓનર ટુ ઓનર ઘરઘરાવ કમ્પ્લીટ ગાડી છે, ગાડીની ફુલ જવાબદારી. - પાવરફુલ અને ભરોસાપાત્ર 1.4L CRDi ડીઝલ એન્જિન (1396 CC) - ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ (AC) - પાવર સ્ટિયરિંગ અને ચારેય પાવર વિન્ડોઝ - સ્ટિયરિંગ પર ઓડિયો કંટ્રોલ - USB/AUX સાથે મ્યુઝિક સિસ્ટમ - ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM - સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ - ડ્યુઅલ એરબેગ્સ અને ABS સેફ્ટી - એલોય વ્હીલ્સ અને ફોગ લેમ્પ્સ ગાડી ખૂબ જ સારી રીતે મેઇન્ટેઇન કરેલી છે. એકદમ સ્વચ્છ ઇન્ટિરિયર અને એક્સટિરિયર. નિયમિત સર્વિસ કરાવેલી ગાડી. ગાડી ફૂલ કંડીશન માં છે, ભાવ માં આપી દેવાની છે
Analyzing this listing for you...
Certified Yes
Rs. 199000 Renault Duster Gondal Road, Rajkot 202000 kms
Rs. 200000 Hyundai I10 Gondal Road, Rajkot 100000 kms
Rs. 165000 Nissan Sunny Gondal Road, Rajkot 238000 kms
Rs. 160000 Maruti Suzuki Zen-Estilo Gondal Road, Rajkot 82000 kms
Rs. 145000 Maruti Suzuki Alto-800 Gondal Road, Rajkot 80000 kms
Rs. 135000 Maruti Suzuki Wagon-R Gondal Road, Rajkot 96500 kms
Rs. 150000 Datsun Redi Go Gondal Road, Rajkot 49500 kms
Rs. 160000 Maruti Suzuki Eeco Gondal Road, Rajkot 215000 kms
Rs. 150000 Volkswagen Golf GTI Gondal Road, Rajkot 98000 kms
Rs. 179999 Hyundai I20 Gondal Road, Rajkot 101000 kms