Maruti Suzuki Swift 2005 Pure Petrol
1 days old.
Make Maruti Suzuki
Model Swift
Kms 81000
Price ₹ 70,000
Fuel Type Petrol
City Vijay Raj Nagar, Bhavnagar
Condition Used
Maruti Suzuki Swift VXi (Pure Petrol) - વેચવાની છે મોડેલ: 2005 કિલોમીટર: 81,000 (જેન્યુઈન) ઓનર: 4 (ટેકનિકલ રીતે 2 જ ગણાય, કંપની ટ્રાન્સફરના કારણે 4 બતાવે છે) પાસિંગ: 2028 સુધી રી-પાસિંગ કરાવેલું છે. કન્ડિશન: 4 પાવર વિન્ડો, પાવર સ્ટીયરિંગ, ચિલ્ડ AC. 6 મહિના પહેલા નવી બેટરી અને નવી વાઈપર મોટર નંખાવેલ છે. ઇન્ટિરિયર એકદમ ક્લીન છે. ગાડી નોન-એક્સિડન્ટલ છે. ખાસ નોંધ: ગાડી પડી રહી હોવાથી કલર ઉખડી ગયો છે. સ્થળ: ભાવનગર જોવા મળશે. કિંમત: ₹70,000 (ફિક્સ) ️ નોંધ: કિંમત ઓછી કરવા માટે ફોન કે મેસેજ ન કરવા. એક્સચેન્જમાં આટલા પૈસા મળી જ રહ્યા છે, પણ પાર્કિંગની જગ્યા નથી એટલે વેચવાની છે. English Version Maruti Suzuki Swift VXi (Pure Petrol) - For Sale Model: 2005 Mileage: 81,000 KM (Genuine) Owner: 4 (Technically 2, showing 4 due to company transfers) Passing: Re-passing done, valid until 2028. Features: 4 Power Windows, Power Steering, Chilled AC. Maintenance: New battery (6 months old), new wiper motor, clean interior. Non-accidental car. Condition: Mechanical fit, but paint is faded/peeled as it was parked for a long time. Location: Bhavnagar. Price: ₹70,000 (Fixed) ️ Important: Please do not call or message for price negotiations. Getting the same value in exchange, but selling due to parking issues. Price is strictly non-negotiable.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 150000 Toyota Qualis Vijay Raj Nagar, Bhavnagar 150000 kms
Rs. 70000 Maruti Suzuki Swift Vijay Raj Nagar, Bhavnagar 81000 kms