View Full Page

20 photos - swipe to browse

2024 Maruti Suzuki New-gen Swift for Sale in Akota, Vadodara

Maruti Suzuki Swift Zxi Amt 2024

826000

4 days old.

MakeMaruti Suzuki
ModelNew-gen Swift
Year2024
Kms Driven17,000 km
FuelPetrol
TransmissionAutomatic
CityAkota, Vadodara

New Swift ZXi AMT 2024 White Colour,
Only 17000 કિલોમીટર ફરેલી કાર છે, જીન્યુન બધી સર્વિસ રેકોર્ડ સાથે છે.
કાર ની કન્ડિશન નવા કરતા પણ નવી છે, આજે નવી કાર લેશો તો પણ આવી નઈ દેખાય ગેરંટી સાથે...
કાર વેચવાનું કારણ છે મોટી કાર માં અપગ્રેડ થવું છે, કાર માં કોઈ પણ પ્રકારની ખામી નથી,
હાઇવે અને સીટી બન્ને માં મળીને ગાડી સરેરાશ ૨૪-૨૫ નું પ્યોર પેટ્રોલમાં એવરેજ આપે છે,
ડીલર ભાઈ અને ડાઇરેક્ટ ગ્રાહક બંને ને મોસ્ટ વેલકમ પણ મોઢા માથા વગરની ઓફર આપવી નહીં.... વેચવાની કોઈ પણ જાતની ઉતાવળ નથી....
સાચા અને જીન્યુન ઓફર વાળા બાયર્સ મોસ્ટ વેલકમ

View as Story