4 photos - swipe to browse
Hyundai I20 2011 Petrol 25010 Km Driven
240000
25 days old.
| Make | Hyundai |
| Model | I20 |
| Year | 2011 |
| Kms Driven | 25,010 km |
| Fuel | Petrol |
| Transmission | Manual |
| City | Ahmedabad |
વેચવાની છે: િસંગલ ફેિમલી યુઝ્ડ Hyundai i20 (ખૂબ જ
ઓછી ચાલેલી)
જો તમે એકદમ ચોખ્ખી , ઘરઘરાઉ અને ઓછી ચાલેલી પ્ર ીિમયમ હેચબેક ગાડી શોધી રહ્યા હોવ, તો
આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
楰 ગાડીની મુખ્ય િવગતો:
મોડેલ: Hyundai i20 Sportz (O) 1.2
વષર્: િડસેમ્બર 2011
રજીસ્ટ્રેશન : GJ 03 (રાજકોટ/ગુજરાત)
ચાલ્યા િકમી: માત્ર 25540 િકમી (જેન્યુઈન રીિડંગ)
ઇંધણ: પેટ્રોલ (Petrol)
ટ્રાન્સિમશન : મેન્યુઅલ (Manual)
માિલક: ૨ (પહેલા દીકરાના નામે હતી, અત્યારે િપતાના નામે - િસંગલ ફેિમલી યુઝ્ડ )
ખાસ આકષર્ણો:
લાંબો વીમો: નવો ફૂલ વીમો લીધેલ છે, જે 25/03/2027 સુધી વેિલડ છે.
સંપૂણર્ સિવર્સ િહસ્ટ્રી : અત્યાર સુધી