12 photos - swipe to browse
Maruti Suzuki Wagon R 2015 Petrol Well Maintained
230000
5 days old.
| Make | Maruti Suzuki |
| Model | Wagon-R |
| Year | 2015 |
| Kms Driven | 60,000 km |
| Fuel | Petrol |
| Transmission | Manual |
| City | 80 Feet Road, Anand |
વેચવાની છે – 2015 વેગન આર LXI
મોડેલ: 2015 વેરિઅન્ટ: LXI
Second Owner
માત્ર 60,000 કિ.મી. ચાલેલી પ્યોર પેટ્રોલ એક જ વ્યક્તિ દ્વારા ચલાવેલી, સારી રીતે જાળવેલી કાર
માલિક હાલમાં વિદેશમાં હોવાથી કારની જરૂર નથી, તેથી વેચવાની છે.
રસ ધરાવતા વ્યક્તિ વધુ માહિતી અથવા કાર જોવા માટે સંપર્ક કરી શકે છે.
આભાર.